Navsari :ચાલુ વરસાદે વીજ પોલમાં થયું શોર્ટ સર્કિટ, જુઓ કેવા ઉડ્યા તણખલા

Continues below advertisement

નવસારીમાં વરસાદના કારણે ઠેર ઠેર વીજ લાઈનમાં મુશ્કેલી જણાઈ રહી છે. નવસારીમાં વીજપોલમાં શોર્ટ સર્કિટની ઘટના બની છે. બ્રાહ્મણવાડી નજીક વીજ પોલમાં શોર્ટ સર્કિટ થયું. શોર્ટ સર્કિટથી આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો છે. વાહનો ખસેડી લેતા મોટી દુર્ઘટના થતા થતા અટકી ગઈ છે. નવસારી નગરપાલિકા પાસે બ્રાહ્મણવાડી નજીક થાંભલા પાસે શોર્ટ સર્કિટ થયું હોવાની જાણકારી પહોંચી. તુરંત અધિકારીઓ પણ દોડતા થયા. તણખલા થતા કેમેરામાં પણ કેપ્ચર થયા છે. દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાયો. તુરંત આસપાસ જેટલા વાહનો પડ્યા હતા તે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી કારણ કે જો વાહનો આ તણખાની કે આગની ઝપેટમાં આવે તો ભયાનક નુકસાન થઈ શકે તેમ હતું. નવસારીમાં હજુ પણ ધીમીધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલ રાતથી જ નવસારીમાં વરસાદ વરતી રહ્યો છે જેના કારણે ઠહેર ઠહેર વીજપોલમાં નુકસાન થઈ રહ્યા છે. તો વીજપોલમાં

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram