નવસારીમાં ગંદકીના સામ્રાજ્યથી નાગરિકો પરેશાન, રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહી

Continues below advertisement

નવસારીમાં ગંદકીના સામ્રાજ્યથી નાગરિકો પરેશાન છે. ઠેર-ઠેર ગંદકીના ઢગ દેખાઈ રહ્યા છે. કાદવ કીચડ અને ગટર ઉભરાવવાની સ્થિતિએ તંત્રની પોલ ખોલી છે. રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી ન થતા લોકોમાં રોષ છે અને બીમારી ફેલાવાનો ડર પણ રહેલો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram