નવસારી શહેરમાં સીટી બસ તો છે પણ બસ સ્ટેન્ડ નથી, ગમે ત્યાં બસ ઉભી રહેતાં નાગરીકોને હાલાકી
Continues below advertisement
નવસારી શહેરમાં 8 મહિના પહેલાં સીટી બસની સેવા શરુ થઈ હતી પણ હજી સુધી બસ ડેપો નથી બન્યો. હાલ ગમે ત્યાં બસ ઉભી રહેતાં નાગરીકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે.
Continues below advertisement