Navsari Rain| લાંબા વિરામ બાદ જિલ્લામાં થઈ મેઘમહેર, ગણદેવીના થયા આવા હાલ | Abp Asmita

Continues below advertisement

દક્ષિણ ગુજરાતની જ્યાં નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે. ગણદેવી તાલુકામાં વરસાદ વરસ્યો છે.. ધનોરી, ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદ વરસવાની સાથે ધરતીપુત્રોમાં પણ ખુશી છે. તો ગણદેવીમાં આજે વહેલી સવારથી વરસાદની માહોલ યથાવત છે. આ તરફ ધનોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ હવે વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળે છે. છે..

નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે. ગણદેવી તાલુકામાં વરસાદ વર્સ્યો છે તો આ તરફ ધનોરી, ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદ વરસવાની સાથે ધરતી પુત્રોમાં પણ ખુશી છે. તો ગણદેવીમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram