Navsari: વિજલપોરમાં ઉમેદવારોની જાહેરાત સાથે BJPમાં ભડકો, કોણે આપ્યું રાજીનામું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીની વિજલપોર નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર થતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. શહેર ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ જિજ્ઞાસા પારેખે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપી દીધું હતું. પોતાને ટિકીટ ન આપતા તેઓ નારાજ થયા હતા. જોકે, ભાજપે તેઓનું રાજીનામું સ્વીકાર્યું નથી.