નવસારી થી સુરત અપડાઉન કરતા ટ્રેન મુસાફરોને હાલાકી, લોકલ ટ્રેન સેવા ફરીથી શરુ કરવા માંગ
gujarati.abplive.com
Updated at:
24 Apr 2022 07:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીથી સુરત અપડાઉન કરતા ટ્રેન મુસાફરોને હાલાકી, લોકલ ટ્રેન સેવા ફરીથી શરુ કરવા માંગ. કોરોના મહામારી દરમિયાન બંધ કરવામાં આવેલી લોકલ ટ્રેન હજી સુધી શરુ કરવામાં નથી આવી જેથી ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો.