નવસારીઃપોલીસ કારનો જોખમી સ્ટન્ટ કરતો યુવકનો વીડિયો થયો વાયરલ,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2021 10:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી(Navsari) પોલીસની કારનો જોખમી સ્ટન્ટ કરતો યુવકનો વીડિયો વાયરલ થયો છે. બિલીમોરા પોલીસ(Billimora police)ની સરકારી વાનનો ઉપયોગ આ વીડિયોમાં જોવા મળ્યો છે. સોમનાથ મંદિર પરિસરમાં યુવક પોલીસવાનમાં સ્ટન્ટ કરી રહ્યો છે.