પંચમહાલમાં નાની સિંચાઈમં બેદરકારી, તળાવના ગેટની મરામત કરવામાં ન આવતા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ
Continues below advertisement
પંચમહાલ ના જીંજરી ગામે નાની સિંચાઈ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે સિંચાઈ તળાવ ના ગેટ ની મરામત કરવામાં ન આવતા ન મોટા પ્રમાણ માં પાણી નો બગાડ થઈ રહ્યો છે. ચાલુ વર્ષે આછોતરાં વરસાદને કારણે જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ 20 ટકા ઓછો ભરાયો છે જેના કારણે આગામી ઉનાળુ સીઝન પકવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં આપવામાં આવે તેવી જાહેરાત પાનમ વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ નાની સિંચાઈ વિભાગ ની બેદરકારી ને કારણે જીંજરી સિંચાઈ યોજના તળાવ માંથી મોટા પ્રમાણ માં પાણી નો બગાડ થઇ રહ્યો છે.
Continues below advertisement