નેતાજીનો મૂડ: કપરાડા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર બાબુ વરઠાનો શું છે મૂડ ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને સામસામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદાવાર જીતુ ચૌધરી અને કૉંગ્રેસના ઉમેદવાર બાબુ વરઠા વચ્ચે મુકાબલો છે.