ઓફિસ આસિટન્ટ અને બિન સચિવાલયની નવી તારીખ જાહેર, GPSC અધ્યક્ષે શું કહ્યું?
Continues below advertisement
વર્ષ 2018માં રદ્દ કરાયેલી ઓફિસ આસિટન્ટ અને બિન સચિવાલયની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. 13મી ફેબ્રુઆરી 2022ના રોજ આ પરીક્ષા યોજાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાવાનો વિશ્વાસ અપાવ્યો છે.
Continues below advertisement