ગુજરાતના આ જિલ્લામાં નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, જુઓ વીડિયો
Continues below advertisement
ઇન્ટર્ન ડોક્ટરની હડતાલને આરોગ્ય મંત્રી નીતિન પટેલે અયોગ્ય ગણાવી હતી. નીતિન પટેલે કહ્યું, પ્રજા, સરકાર અને દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવાની પ્રવૃતિ ચલાવવામાં આવશે નહીં. ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ બિનશરતી પાછી ખેંચે અને સેવામાં લાગે. કામગીરીની સમીક્ષા કરી સ્ટાઈપેન્ડ વધારા અંગે વિચાર કરાશે. જે વિદ્યાર્થીઓ હડતાલ પાછી નહીં ખેંચે તેની સામે પગલા ભરવામાં આવશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મોરબીમાં 100 બેઠક ધરાવતી નવી મેડિકલ કૉલેજને મંજૂરી આપી છે.
Continues below advertisement