સમાચાર શતક:પાટણના રાધનપુરમાં માનપુર કેનાલમાં ગાબડું, 15 દિવસમાં 4 ગાબડાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2021 01:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના (Patan) રાધનપુરમાં માનપુર કેનાલમાં (Manpur Canal) ગાબડું પડ્યું. 15 ફૂટથી વધુનું ગાબડું પડ્યું. 15 દિવસમાં 4 ગાબડાં પડ્યા. ટોક્યોપેરાલમ્પિક ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ મેળવ્યો. રાજ્ય સરકાર આપશે 3 કરોડ રૂપિયા. જન્માષ્ટમી નિમિત્તે લોકોની ગીતા મંદિર બસ સ્ટેશને ભીડ.