સમાચાર શતક: ઓખા અને થરા નગર પાલિકામાં ભાજપનો વિજય, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 07:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં કમળ ખીલ્યું. ઓખા અને થરા નગર પાલિકામાં પણ ભાજપનો વિજય થયો. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવી. ભાણવડ નગર પાલિકામાં કોંગ્રેસે બાજી મારી. ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી, સી.આર.પાટીલનું નિવેદન.