સમાચાર શતક: બહાને બાજી કરતા સરકારી બાબુઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ચેતવણી

Continues below advertisement

બહાને બાજી કરતા સરકારી બાબુઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ચેતવણી, અરજદારોને નીતિ-નિયમ દર્શાવી હેરાન ન કરવા કહયું. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વિવાદોનો વંટોળ. ભરતી પ્રક્રિયા કરાઈ રદ્દ. અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram