સમાચાર શતક:નિવૃત્ત થયેલા ધારાસભ્યોના સ્થાને નવા ઉમેદવાર ઉભા કરાશે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Oct 2021 06:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે 100 નવા ચહેરા ઉતારશે. વિપક્ષ પાસે જ્યા બેઠક આવશે ત્યાં નવા ચહેરા ઉભા કરવામાં આવશે. નિવૃત્ત થયેલા ધારાસભ્યોના સ્થાને નવા ઉમેદવાર ઉભા કરાશે. નવા ચહેરા જીતશે તેવો દાવો પાટીલે કર્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાજપની જીત થઇ. પંચાયત અને શ્રમ રોજગાર વિભાગમાં 100 દિવસમાં કરશે ભરતી. 1 વર્ષની વય મર્યાદાની છૂટછાટ અપાઈ.