સમાચાર શતક: અમરેલીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના નામે લોકો થયા એકત્રિત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભાજપ નેતાઓ જ તોડી રહ્યા છે કોરોના નિયમો. અમરેલીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના નામે લોકો થયા એકત્રિત. કોવિડ સામે ભારતને વધુ એકવાર મળી સિદ્ધિ. એક સાથે 2 વેક્સીન અને 1 દવાને અપાઈ મંજૂરી. દેશમાં 24 કલાકમાં 6 હજાર જેટલા કોરોના કેસ નોંધાયા. મહેસાણાની રૂપેણ નદીમાં છોડાયું પાણી. ખેડૂતો થયા ખુશ. વાતાવરણમાં પલટો આવ્યો બાદ મોરબીમાં વરસાદ પડ્યો. કોર્બકવેક્સ વેક્સીન સ્વદેશની ત્રીજી રસી.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Gujarat Gujarat News ABP News Corona State Rules Vaccine Medicine Country ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News