ન્યૂઝરૂમ લાઈવઃ પાટણમાં કોર્પોરેટરે કર્યો ચીફ ઓફિસર પર હુમલો,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

પાટણમાં ચીફ ઓફિસર પર કોર્પોરેટરે હુમલો કર્યો છે. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મહમ્મદ હુસૈન ફારુખીએ ચીફ ઓફિસર પર હુમલો કર્યો છે. હવામાન વિભાગે આગાહી કરી કે 15મી ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતા નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram