ન્યૂઝરૂમ લાઈવ: કોંગ્રેસમાં ભૂકંપ, કોંગ્રેસના સાગર રાયકા ભાજપમાં જોડાયા,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
06 Dec 2021 09:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના સાગર રાયકા ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાતા જ તેઓએ કોંગ્રેસ વિશે ટિપ્પણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું નેતૃત્વ સંકટમાં છે. તો આ તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,, સાગર રાયકાને કોંગ્રેસે ઘણું બધું આપ્યું છે. ગાંધીનગરમાં સોલાર પેનલમાં રોકાણ કરનારાઓની અટકાયત કરાઈ છે.