ન્યૂઝરૂમ લાઈવ: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું સામે આવ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગરમાં હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. હિંમતનગરમાં પેપર લીક થયાનો યુવરાજસિંહનો આરોપ. બ્રિટનમાં ઓમીક્રોન સંક્રમિત દર્દીનું મોત થયું છે. આ મામલે સત્તાવાર પુષ્ટિ કરાઈ છે. બ્રિટનના પ્રધાનમંત્રીએ આ મામલે પુષ્ટિ કરી છે. બ્રિટનમાં ઓમીક્રોનના કેસ ઝડપથી વધી રહયા છે. બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને અમૃત અરોરા કોરોના સંક્રમિત થયા છે. બંને અભિનેત્રીના સંપર્કમાં આવનાર લોકોના RTPCR ટેસ્ટ કરાવવા BMCએ આદેશ આપ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram