ન્યૂઝરૂમ લાઈવ: ઓમીક્રોન વેરિયંટ મામલે આરોગ્ય વિભાગની પત્રકાર પરિષદ,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઓમીક્રોન વેરિયંટ મામલે આરોગ્ય વિભાગની પત્રકાર પરિષદ યોજાઈ હતી. મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે,, આ વેરિયંટ સામે રક્ષણ મેળવવા માટે તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી છે. ઓમીક્રોન વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમદાવાદ, સુરત એરપોર્ટ પર તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. વિવિધ જિલ્લામાં આઇસોલેશન સેન્ટર બનાવાયા છે. 12 દેશો માંથી આવતા યાત્રીઓનો RTPCR ટેસ્ટ ફરજીયાત છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram