ન્યૂઝરૂમ લાઈવ: રાજ્યમાં 8થી 10 સપ્ટેબર સુધી ભારે વરસાદની આગાહી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેશે. હવામાના વિભાગે આગાહી કરતાં જણાવ્યુ છે કે,, 8થી 10 સપ્ટેબર સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના વિવિધ સ્થળોએ પાણી ભરાવાની શક્યતા છે. આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram