ન્યુઝરૂમ લાઈવ: પોલીસકર્મીઓના ગ્રેડ પે મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી બેઠક
Continues below advertisement
પોલીસકર્મીઓના ગ્રેડ પે મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી બેઠક, પોલીસ વડા તેમજ અધિકારીઓ રહયા હાજર. પોલીસ વિભાગની તમામ બાબતો વિશે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી મેળવી. લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયા મામલે સમાચાર આવ્યા સામે. કોમ્પ્યુટર જ્ઞાન વિના પણ કરી શકાશે અરજીઓ. ક્રુઝ ડ્રગ્સ મામલે પહેલા આરોપી મનીષના જામીન મંજુર થયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Police Drugs ABP News Bail ABP Gujarati Approved Harsh Sanghvi Minister Of State For Home Affairs Cruise ABP Live Lokarakshak Dal