ન્યૂઝરૂમ લાઈવઃરાજ્યના સાત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે પૂર્ણ, કૃષિમંત્રી રિપોર્ટ CMને સોંપશે

Continues below advertisement

રાજ્યના સાત જિલ્લાઓમાં અતિવૃષ્ટીથી થયેલા નુકસાન અંગેના સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. આવતીકાલે કૃષિમંત્રી આ અંગે રિપોર્ટ રજુ કરશે. આ અંગે ટૂંક સમયમાં ખેડૂતોને સહાય મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram