ન્યૂઝરૂમ લાઈવ: રાજ્ય સરકાર આવતીકાલે કૃષિ પેકેજની જાહેરાત કરશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્ય સરકાર આવતીકાલે કૃષિ પેકેજની જાહેરાત કરશે. 33 ટકા કરતા વધુનું નુકસાન હશે તો જ સહાય કરવામાં આવશે. એસટી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્ન મામલે રજુઆત કરી રહયા છે. જો નિરાકરણ નહિ આવે તો હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. માસ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. દાદરાનગર હવેલીમાં પેટાચૂંટણી માટે જંગ જામ્યો છે. સી.આર.પાટીલે સેલવાસમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
Continues below advertisement
Tags :
ABP ASMITA ABP News ABP Gujarati Dadarnagar Haveli ST Employees State Government By-election ABP Live Agriculture Package