ન્યૂઝરૂમ લાઈવ: વડોદરા ભાજપના MLA જીતુ સુખડિયા 2022ની ચૂંટણી નહી લડે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરા ભાજપના MLA જીતુ સુખડિયાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત, વડોદરા સયાજીગંજના ધારાસભ્ય છે જીતુ સુખડિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ માટે તડામાર તૈયારીઓ શરુ, પોલીસ અધિકારીઓનો રજા કરાઈ રદ્દ. 18 એપ્રીલથી પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે. 1 મે ગુજરાત સ્થાપના દિવસે રાહુલ ગાંધી આવશે ગુજરાત. દાહોદમાં સભા ગજવશે રાહુલ ગાંધી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram