આપણી ખબર: ભુજમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કરી આજથી શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Apr 2022 08:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છની જનતાને મળી આરોગ્યલક્ષી ભેટ. કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કરી આજથી શરુ. વડોદરા ભાજપના MLA જીતુ સુખડિયાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત, વડોદરા સયાજીગંજના ધારાસભ્ય છે જીતુ સુખડિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ માટે તડામાર તૈયારીઓ શરુ, પોલીસ અધિકારીઓનો રજા કરાઈ રદ્દ. 18 એપ્રીલથી પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે. 1 મે ગુજરાત સ્થાપના દિવસે રાહુલ ગાંધી આવશે ગુજરાત. દાહોદમાં સભા ગજવશે રાહુલ ગાંધી.