ન્યૂઝરૂમ લાઈવઃરાજ્યમાં ગત વર્ષ કરતા આ વર્ષે કેટલા ટકા ઓછો નોંધાયો વરસાદ?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યમાં હજું સારા વરસાદની કોઈ શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સાત ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સરદાર સરોવરના ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram