મુન્દ્રા ડ્રગ્સ કેસ મામલે NIAએ વધુ એક નાગરિકની ધરપકડ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Dec 2021 12:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુન્દ્રા ડ્રગ્સ કેસ મામલે NIAએ વધુ એક નાગરિકની ધરપકડ કરી છે. 12 ડિસેમ્બરે એક અફઘાન નાગરિકની દિલ્લી થી ધરપકડ કરવામાં આવી હતી. મુન્દ્રામાં 3 હજાર કિલો ડ્રગ્સ મળ્યું હતું. જેની તપાસ દેશના ખૂણે ખૂણે કરવામાં આવી રહી હતી.