રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, કેટલા વાગ્યા સુધી રહેશે કર્ફ્યૂ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2021 10:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના આઠ મહાનગરોમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. આઠ મહાનગરોમાં રાત્રીના 11 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.