નવા વેરિયન્ટ અને ત્રીજી લહેર વચ્ચે રાજ્યના આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ યથાવત

Continues below advertisement

કોરોનાના નવા વેરિયન્ટ અને ત્રીજી લહેરના ભય વચ્ચે ગુજરાત સરકારે મહાનગરોમાં રાત્રિકર્ફ્યૂ સહિતના નિયંત્રણો હટાવવાનું હાલ પૂરતુ ટાળી દીધું છે. આઠ મોટા શહેરોમાં 10 ડિસેમ્બર સુધી નિયમો લાગૂ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram