બનાસકાંઠામાં કોરોના વકર્યો, દિયોદર પોલીસ સ્ટેશનના કેટલા પોલીસકર્મી થયા સંક્રમિત,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2021 10:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા(Banaskantha)ના દિયોદર પોલીસ સ્ટેશન( Deodar police station)ના નવ પોલીસકર્મી(policemen) કોરોનાના સકંજામાં આવ્યા છે.આ તમામ પોલીસકર્મીઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.અને પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ પણ કરવામાં આવ્યું છે.