કોરોના કાળમાં 1800 કરોડનો ખર્ચ થયો હોવાનો નીતિન પટેલનો ગૃહમાં દાવો, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર: કોરોના કાળમાં 1800 કરોડનો ખર્ચ થયો હોવાનો નીતિન પટેલનો ગૃહમાં દાવો કર્યો છે. કોરોનોમા કોઈ ખર્ચ ન થયો હોવાની વાત કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે કરી હતી. આ વાક્ય મોટો જોક્સ હોવાની વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરી છે. કોરોનામાં કોઈ પણ વ્યક્તિ સરકારી સુવિધામાં સારવાર લીધી છે તેઓને એકપણ રૂપિયો ખર્ચ કરવા દીધો નથી.
Continues below advertisement