ગુજરાતના તમામ જિલ્લામાં કોરોના માટેના RT-PCR ટેસ્ટની લેબોરેટરી પણ નથી, આ માટે આપણે સાડા સત્તર કરોડ રૂપિયા ના ખર્ચી શકીએ ?
Continues below advertisement
રાજ્યના આરોગ્ય બજેટમાં મામૂલી વધારો કરાયો છે. કોરોનાની મહામારી છતાં આરોગ્ય બજેટમાં માત્ર 80 કરોડનો વધારો કરાયો છે. ગત વર્ષના 11243 કરોડની સામે 2021-22માં 11323 કરોડની ફાળવણી કરાઇ છે. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અનુસાર GDPના 2.5 ટકા આરોગ્યમાં ફાળવવા જોઈએ. ગુજરાતમાં 2021-22 GDPની સરખામણીએ માત્ર 0.62 ટકા જ ફાળવાયા
Continues below advertisement
Tags :
Nitin Patel Gujarat CM Rupani Gujarat Government Hospital Health Facilities Remdesivir Injection Hospital Bed