લોકડાઉન બાદ પણ દીવમાં પ્રવાસીઓની પાખી હાજરી, જુઓ વીડિયો
Continues below advertisement
લોકડાઉન ખુલ્યા બાદ પણ દીવમાં રેસ્ટોરંન્ટ માલિકોની હાલત કફોડી છે. દીવમા હજુ પણ પ્રવાસીઓની પાખી હાજરી જોવા મળી રહી છે. પ્રવાસીઓ પૂરતા ન આવતા હોવાના કારણે હજુ પણ અનેક રેસટોરટન્ટ બંધ છે. ગત વર્ષ ની તુલનાએ 75 ટકા ઓછા ટુરીસ્ટ આવી રહ્યાં છે. દિવાળી સિઝનને લઈને હોટલ માલિકો અને રેસ્ટોરન્ટ સંચાલકોંમાં હાલ તો અત્યારથીજ નિરાશા છે.
Continues below advertisement