કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી હોવાથી તાલાલા નગરપાલિકાને વીજ વિભાગે ફટકારી નોટિસ

Continues below advertisement

ગીર સોમનાથના તાલાલા નગરપાલિકાને વીજ વિભાગે 10.53 કરોડ રૂપિયાના વીજ બિલની ભરપાઈ માટે નોટિસ ફટકારી હતી. 9.66 કરોડ પાણી પુરવઠાના અને 87 લાખ સ્ટ્રીટ લાઈટ કનેક્શનના નાણા બાકી છે. જો પાલિકા વીજ બિલ બાકી રકમ નહી ભરે તો વીજ પુરવઠો કાપી નાખવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram