મહાનગર પાલિકાઓમાં નવા વોર્ડ અને બેઠકોનું જાહેરનામું બહાર પડાયું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગર: રાજ્યમાં 6 મહાનગરપાલિકાની વર્ષના અંતે છે ચૂંટણી એવામાં ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે મોટી કવાયત શરૂ કરી દીધી છે. રાજ્યની મહાનગપાલિકાઓના સીમાંકનના વધારા સાથે નવા વોર્ડ અને બેઠકોમાં પણ વધારો થઈ રહ્યો છે. ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા મહાનગરપાલિકાઓમાં નવેસરથી વોર્ડ અને બેઠકોનું જાહેરનામુ બહાર પડાયું છે.