Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર

Continues below advertisement

Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર 

 ડાકોર રણછોડ રાયજીના દર્શન કરવા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર. હવે ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો ભૂખ્યા નહીં રહે. આવતી કાલથી તમામ ભક્તો લઈ શકશે. વિનામૂલ્યે ભોજન પ્રસાદી ડાકોર ટેમ્પલ કમિટી આ નિર્ણય લીધો. રણછોડ રાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્ય ભોજનની વ્યવસ્થા કરાશે. મંદિર તરફથી વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં પણ આનંદનો માહોલ છે અને ભોજન પ્રસાદી લેવામાં આવ માટે ભક્તો આતુર છે. યાત્રા ધામ ડાકોર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સ્થાન છે અને હવે ત્યાં ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. વિનામૂલ્યે કેટલી મોટી રાહત શ્રદ્ધાળુઓ માટે ધ્વનિ હજારોની સંખ્યામાં ભક્તો અહીયા આગળ દર્શન કરવા આવતા હોય છે ,પરંતુ ક્યાંકને ક્યાંક જે ભક્તો છે તે બીજી જગ્યાએ જમતા હોય છે. અનેક ભંડારા પણ ડાકોરમાં ચાલતા હોય છે પરંતુ હાલ પ્રશાસનની વાત કરવામાં આવે તો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં હજારોની સંખ્યામાં આવતા જે ભક્તો છે જે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે પધારતા હોય છે, તે ભક્તોને હવે વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળશે. કહી શકાય કે અત્યાર સુધી મંદિર પ્રશાસન તરફથી ક્યાંય પણ વિનામૂલ્ય ભોજન વ્યવસ્થાની સગવડ ન હતી, પરંતુ આવતી કાલથી સગવળ થશે. એટલે કહી શકાય મંદિર નજીક આવેલી જે ગૌશાળા છે તેની પાસે આવેલા યાત્રી નિવાસની નીચે જ હજારોની સંખ્યામાં ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. ક્યાંકને ક્યાંક આ સમાચાર સાંભળતાની સાથે જ ભક્તો છે તે ખુશીનો માહોલ ચોક્કસ દેખાઈ રહ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram