હવે રાજ્યના 35 હજારથી વધુ યુવાનોને મળશે રોજગારી, CMએ કેટલાના કર્યા MOU?

Continues below advertisement

કોરોનાકાળ બાદ હવે ફરી દેશ વિદેશની કંપનીઓ ગુજરાતમાં વેપાર કરવા માટે તૈયારી કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ કંપનીઓ સાથે 24 હજાર 185 કરોડના MOU કર્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram