હવે પ્રાથમિક શાળા શરૂ કરવા માટે વિચારણા કરી રહ્યુ છે શિક્ષણ વિભાગ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

હવે બાળકોને ઓનલાઈન શિક્ષણમાંથી મુક્તિ મળી શકે છે. દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram