પરીક્ષા અંગે HNGUના કુલપતિના ઘરની બહાર NSUI કાર્યકરો અને વિદ્યાર્થીઓના ધરણા

Continues below advertisement

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. NSUIના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ કુલપતિના નિવાસસ્થાને ધરણા કર્યા છે. પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ કરવામાં આવી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram