પરેશ ધાનાણીના આરોપ પર સી.આર.પાટીલે કહ્યુ- મુખ્યમંત્રીને પૂછો
Continues below advertisement
ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પટેલે કહ્યુ કે, કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈને 8 બેઠકમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરું છું.કોંગ્રેસના લોકો માત્ર ખોટી વાતો જ કરે છે.હું અધ્યક્ષ બન્યો પછી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં નથી જોડાયા. CMના નિવેદન અંગે પાટીલે જાણ ન હોવાનું જણાવ્યું હતું.
Continues below advertisement