રાજ્યના 19 પોલીસકર્મી અને અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યના 19 પોલીસકર્મી અને અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી હતી. અર્ચના શિવહરે, રેંજ આઈજી જે.આર.મોથલિયા સહિત 19 પોલીસકર્મીઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.