Onion Export Ban | Shaktisinh Gohil | સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે
gujarati.abplive.com
Updated at:
15 Dec 2023 05:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppOnion Export Ban | Shaktisinh Gohil | ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.