શિક્ષણ વિભાગના સૂચનોનો નગર પ્રાથમિક શિક્ષક સંઘે કર્યો વિરોધ
Continues below advertisement
નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ વિભાગના સૂચનોનો વિરોધ કર્યો છે. પ્રશ્નપાત્રો મુખ્ય શિક્ષકના ઘરે રાખવાના નિર્ણયને અયોગ્ય ગણાવી નગર પ્રાથમિક શિક્ષક સંઘે આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે.
Continues below advertisement