હોલમાર્કિંગ યુનિક આઇડી નંબર મામલે વિરોધ, કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે કરી બેઠક
Continues below advertisement
હોલમાર્કિંગ યુનિક આઇડી નંબર (hallmarking unique ID number) મામલે ગુજરાત જ્વેલર્સ અસોસિયેશને વિરોધ કર્યો હતો. આ સમસ્યાને હલ કરવા માટે (Union Minister) કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) વિવિધ જ્વેલરી સંગઠનો સાથે બેઠક કરી હતી. આ વર્ચુયલ બેઠકમાં ટેસ્ટિંગ માટે જતી જ્વેલરીને કટ નહીં કરવા માટે બાંહેધરી અપાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarat News Piyush Goyal World News Union Minister Testing Guarantee ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Gujarati News Hallmarking Unique ID Number