આપણી ખબર: હવામાન વિભાગે રાજ્યમાં કમૌસમી વરસાદની આગાહી કરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હવામાન વિભાગે રાજ્યમાં કમૌસમી વરસાદની આગાહી કરી. ખેડૂતોમાં ચિંતાની લહેર, ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યા સમિતિ કેન્દ્ર પર મુલાકાત કરી હતી. વિદ્યા સમિતિ કેન્દ્ર પર વાલીઓ અને વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. ડેસ્ક બોર્ડની કામગીરી અને પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram