આપણી ખબર: સુરતમાં ભંગારની આશંકા રાખી ઢોર માર મારી યુવકની હત્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
12 Oct 2021 08:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં યુનિવર્સીટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ પર પોલીસે વરસાવી લાકડીઓ. જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં લેવા વિધાર્થીઓની માંગ. સુરતમાં ઢોર માર મારીને યુવક્ની હત્યા કરાઈ. ભંગારની ચોરીની આશંકા રાખીને મારવામાં આવ્યો માર. સુરતના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક.