બનાસકાંઠાના આ ગામમાં નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jan 2021 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બનાસકાંઠાના વાવના ચોથા નેસડા ગામે નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. 15 દિવસથી સિંચાઈનું પાણી ના મળતા જીરાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. રવિ સિઝનના ત્રણ મહિના થયા છતાં નર્મદાનું પાણી મળતું નથી.