દાનિશ કુરેશીએ જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગ અંગે અભદ્ર ટિપ્પણી કરતાં સંત સમાજમાં રોષ, જુઓ વીડિયો

Continues below advertisement

દાનિશ કુરેશી આજે જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે સવાલ પુછતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં દાનિશ કુરેશીએ શિવલિંગના ઘાટ વિશે પ્રશ્ન પુછ્યો હતો. આ અશ્લિલ પોસ્ટ સામે આવ્યા બાદ હિંદુ સંત સમાજે દાનિશ કુરેશીની ઘોર નિંદા કરી હતી. જ્યોતિર્નાથ મહારાજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી આ વાત પહોંચાડીને દાનિશ કુરેશી સામે કાર્યવાહી કરવાની તૈયારી બતાવી હતી. આ પોસ્ટને લઈ હિંદુ સંત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram