પાટણમાં પદ્મનાથનો મેળો કોરોના મહામારીના કારણે વર્ષો બાદ રખાયો મોકૂફ
Continues below advertisement
પાટણ: વધી રહેલા કોરોના સંક્રમણના કારણે પદ્મનાથનો મેળો વર્ષો બાદ મોકૂફ રખાયો છે. પાટણમાં પદ્મનાભ ભગવાન નો સપ્ત રાત્રીનો મેળો રદ કરાયો છે .મંદિર ટ્રસ્ટ દ્વારા જિલ્લા માં વધી રહેલ કોરોના સંક્રમણ ને લઈ નિર્ણય કર્યો છે. પ્રજાપતિ સમાજના આસ્થા સમાન પદ્મનાભ ભગવાનનો મેળો કોરોના મહા મારી ને લઈ રદ કરાયો છે.
Continues below advertisement